કોરોના ના આ કપરા કાળ માં ગુજરાત જ નહિ પરંતુ દેશ ના તમામ રાજ્યો ના જિલ્લા ઓ માં કોરોના વાઇરસ ના કેસ કૂદકે ને ભૂસકે વધતા જઈ રહ્યા છે. એવા માં સૌરાષ્ટ્ર નો એકમાત્ર જિલ્લો મોરબી ખુબ જ જલ્દી કોરોના (Corona Free – Morbi) મુક્ત બનાવ જઈ રહ્યો છે.

નીચે જણાવ્યા મુજબ આપ ગુજરાત ના જિલ્લાઓ ની કોરોના પરિસ્થિતિ જોઈ શકો છો. ૩૧ મે સુધી ના આંકડા છે. (District wise corona case numbers)
- અમદાવાદ ૧૧૮૮૧
- સુરત ૧૫૬૫
- વડોદરા ૧૦૦૯
- ગાંધીનગર ૨૬૧
- ભાવનગર ૧૨૧
- મહીસાગર ૧૧૫
- મહેસાણા ૧૧૨
- અરવલ્લી ૧૦૯
- રાજકોટ ૧૦૮
- બનાસકાંઠા ૧૦૭
- સાબરકાંઠા ૧૦૧
- આણંદ ૯૯
- પંચમહાલ ૮૫
- પાટણ ૭૮
- ખેડા ૭૬
- કચ્છ ૬૯
- બોટાદ ૫૯
- જામનગર ૫૪
- ગીર સોમનાથ ૪૫
- ભરૂચ ૩૮
- દાહોદ ૩૬
- વલસાડ ૩૫
- છોટા ઉદેપુર ૩૩
- સુરેન્દ્રનગર ૩૩
- જૂનાગઢ ૨૯
- નવસારી ૨૫
- નર્મદા ૧૮
- દેવભૂમિ દ્વારકા ૧૨
- અમરેલી ૯
- પોરબંદર ૯
- તાપી ૬
- મોરબી ૪
- ડાંગ જૂનાગઢ ૨૯
- નવસારી ૨૫
- નર્મદા ૧૮
- દેવભૂમિ દ્વારકા ૧૨
- અમરેલી ૯
- પોરબંદર ૯
- તાપી ૬
- મોરબી ૪
- ડાંગ ૨
મોરબીમાં વૃદ્ધાએ કોરોનાને હરાવી ને દવાખાના માંથી રાજા મેળવી છે અને હવે જિલ્લા માં માત્ર એક જ એક્ટિવ કેસ જ વધ્યો છે.
ગુજરાત રાજ્ય ત્રણ દિવસથી ઘણા દર્દી ઓ કોરોના રોગ થી મુક્ત થઇ રહ્યા છે. આ સમયે મોરબીમાં વૃદ્ધાએ કોરોનાને હરાવી દીધો છે. મુબઈથી આવેલ વૃધ્ધાને ૨૨ મે ના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ વાત મોરબી જિલ્લા માટે ખુબ જ રાહત ના સમાચાર છે.
મુંબઈ થી આવેલા વૃધ્ધાને રિપોર્ટ પોઝિટિવ આવતા ક્રિષ્ના હોસ્પિટલ માં રાખવામાં આવ્યા હતા. જે સાજા થઇ જતા રજા આપવમાં આવી છે. દવાખાના ના તમામ સ્ટાફે માજી ને તાલીઓ પાડી પ્રોત્સાહન આપ્યું અને અભિનંદન પાઠવ્યા. વિચારવા લાયક છે કે, મોરબીમાં કુલ ૪ કેસ નોંધાયા અને તેમાંથી ત્રણ લોકોએ કોરોનાને હરાવ્યો છે. અને ફક્ત એક જ એક્ટિવ કેસ બચ્યો છે. સૌરાષ્ટ્ર નો એકમાત્ર જિલ્લો મોરબી ખુબ જ જલ્દી કોરોના (Corona Free – Morbi) મુક્ત બનાવ જઈ રહ્યો છે.
ગુજરાત ના આંકડાઓ ની ખુબ જ ઊંડાણ પૂર્વક વાત કરીએ તો: (Analysis of cases in Gujarat)
દસ લાખે પોઝિટિવ કેસ
દર દસલાખે ૨૪૧ કેસ પોઝિટિવ આવી રહ્યા છે
હાલ માં એક્ટિવ કેસ
દર ૧૦૦ પુષ્ટિ થયેલ કેસ માંથી, હાલમાં ૩૭ ચેપગ્રસ્ત છે.
રિકવરી રેટ
દર ૧૦૦ પુષ્ટિ થયેલ કેસો માટે, ૫૬ વાયરસ ના ચેપ થી મુક્ત થયા છે.
મોર્ટાલીટી રેટ
દર ૧૦૦ પુષ્ટિ થયેલ કેસ માંથી, ૬ દુર્ભાગ્યે વાયરસથી મૃત્યુ પામ્યા છે.
ગ્રોથ રેટ
છેલ્લા એક અઠવાડિયામાં, નવા ચેપની સંખ્યામાં દરરોજ સરેરાશ ૨% નો વધારો થયો છે.
દસ લાખે ટેસ્ટ
ગુજરાતમાં દર દસ લાખ લોકોએ ૩૦૨૯ લોકોનું પરીક્ષણ કરાયું હતું.
આ સાથે ગુજરાત માં ધીરે ધીરે લોકડાઉન ખોલી નાખવામાં આવી રહ્યું છે.