Sunday, January 17, 2021
Home Knowledge તમારી આસપાસની નેગેટિવિટી ભગાવો: ઘરે બેઠા ઉપચાર

તમારી આસપાસની નેગેટિવિટી ભગાવો: ઘરે બેઠા ઉપચાર

સાચીવાત છે મિત્રો, જો તમને એમ લાગતું હોય કે તમારી આસપાસ નેગેટિવિટી છે,  જો તમને એમ લાગતું હોય કે મને મજા નથી આવતી ખરાબ વિચારો આવે છે, તો આપ બધી નેગેટિવિટી (Negativity) માત્ર પાંચ જ મિનિટમાં તમે દૂર કરી શકો છો. અને તેનો ઈલાજ છે વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra) …

પરંતુ એ જાણતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે વાસ્તુશાસ્ત્ર હકીકત માં છે શું. તો આવો જાણીએ….

વાસ્તુશાસ્ત્ર શું છે, તમે જાણો છો ?

vastu-shashtra
( વાસ્તુશાસ્ત્ર )

વાસ્તુનો અર્થ “નિવાસ સ્થાન” થાય છે. તેના સિધ્ધાંત વાતાવરણ માં પાણી (Water), પૃથ્વી (Earth), વાયુ (Air), અગ્નિ (Fire), અને આકાશ (Sky) તત્વો વચ્ચે એક સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદ કરે છે. જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ, અને આકાશ આ પાચ તત્વોનું આપણા કાર્ય પ્રદર્શન, સ્વભાવ, ભાગ્ય અને જીવનના અન્ય ભાગોમાં પડે છે. આ વિદ્યા ભારતની પ્રાચિનતમ વિદ્યાઓ માંથી એક છે. જેનો સંબંધ દિશાઓ અને ઊર્જાઓ થી છે. તેના અંતર્ગત દિશાઓને આધાર બનાવીને આજુબાજુની નકારાત્મક ઉર્જાઓને (Negative Energy) એવી રીતે સકારાત્મક (Positivity) કરવામાં આવે છે, જેથી માનવ જીવન પર તે પ્રતિકુળ પ્રભાવના પાડી શકે.

નકારાત્મકતા ભગાડવા નો ઘરેલુ નુસખો

rock-salt
( મીઠું )

ખુબ જ પ્રખ્યાત વાસ્તુશાશ્ત્રી રૂબીના ગુજરાતી દ્વારા સમજાવવા માં આવે છે કે, મીઠું (Salt) એટલે કે નમકમાં નેગેટિવિટી ઓબ્સર્વ કરવાનો ગુણ છે. તો તેનો ઉપયોગ કરી આપણે ઘરની નેગેટિવિટી દૂર કરી શકીએ છીયે. આના માટે રોક સોલ્ટ એટલે કે પહાડી નમક (Rock Salt) ઉત્તમ છે, પણ જો તે ઉપલબ્ધ ના હોય તો સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકીએ છીયે.

ઉપયોગ ની રીત:

  • જો તમને નેગેટિવ વિચારો આવતા હોય તો જમણા હાથમાં થોડું મીઠું લઈ ને મુઠ્ઠી બંધ કરી બેસી જાઓ.  પાંચ જ મિનિટમાં નેગેટિવ વિચારો દૂર થઈ જશે.
  • તમને એમ લાગતું હોય કે ઘરમાં  ઘરનું વાતાવરણ નેગેટિવ થતું જાય છે, તો ઘરની સફાઈ વખતે, પોતું મારતી વખતે પાણીમાં એક મૂઠ્ઠી મીઠું ઉમેરી પોતું મારીદો. તમારા ઘર ની નેગેટિવિટી દૂર થઈ જશે
  • તમારા ઘરમાં ઘરમાં ઈશાન ખૂણામાં ટોઇલેટ કે કિચન હોય જેના કારણે નેગેટિવિટી ઘરમાં આવતી હોય, તો તાંબાની ત્રણ કટોરીમાં મીઠું ઉમેરી લગાવી દો. ૧૦૦ % વાસ્તુદોષ દૂર થઈ જશે. અને હા દર અઠવાડિયે એ મીઠું બદલાતા રહવું.
  • વધુ માં જો તમને વહેમ પડતો હોય કે ઘરમાં નેગેટિવિટી છે, તો તપાસ કરવી હોય તો એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મીઠું ઉમેરી ઘરના નેરૂત્ય ખૂણામાં ચાર દિવસ માટે મૂકી દો.  પાણી નો રંગમાં કોઈ ફેરફારના થાય તો માનવું કે ઘરમાં કઈ જ તકલીફ નથી.
રૂબીના ગુજરાતી
રૂબીના ગુજરાતી

ઈશાન ગૃહ વાસ્તુ સેન્ટર.
વાસ્તુશાશ્ત્રી રૂબીના ગુજરાતી એ “ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર” કરેલ છે તથા તેઓ ને ૩ વર્ષ કરતા પણ વધુ વાસ્તુશાસ્ત્ર નો બહોળો અનુભવ ધરાવે છે.

1 COMMENT

Comments are closed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics