Wednesday, February 24, 2021

Stories

Love you Zindagi – જિંદગી ને જિંદગી બનાવતો એક અદભુત લેખ: તારક મેહતા

જિંદગી ક્યારેક તું એવી જગ્યા ઉપર લાવીને મૂકી દે છે હું વિચારતો જ રહી જાઉં છું કે શરૂઆત કેવી રીતે  કરવી સમજ નથી આવતી...

માધાવાવ – સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરની ઐતિહાસિક વાવ નું રહસ્ય

માધવ અથવા તો માધાવાવ એ ભારત દેશના સુરેન્દ્રનગર જીલ્લા નાં વઢવાણ શહેરમાં સ્થિત એક પગથિયા વાળી વાવ છે. તે જૂના શહેરની પશ્ચિમ બાજુએ આવેલી...

શબ્દોથી ઘવાતો માણસ : લઘુકથા – તારક મહેતા

ગુજરાતી લઘુકથા શબ્દો અનેક અક્ષરોના જોડાણને શબ્દો કહેવામાં આવે છે આ અક્ષરો ની ઉત્પત્તિ શિવજીના ડમરુ માંથી નાદ સ્વરૂપે થઇ. नृत्तावसाने नटराज-राजो ननाद ढक्कां नवपञ्चवारम् |उद्धुर्तुकाम:...

અભણ દીકરો કે માતા – લઘુકથા

ગુજરાતી લઘુકથા દીકરા નું 10 માં નું પરિણામ આવ્યું….પપ્પા બોલ્યા વાહ બેટા સરસ…. રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માંલાપસી બનાવતી તેની પત્ની ને સાદ...

વિજય રાજ્યગુરુ કૃત લઘુકથા સંગ્રહ – ભાગ 3

લઘુકથાઓ નો સંગ્રહ (ભાગ 3) અંતર્ગત લેખક જયારે જયારે પણ લઘુ કથાઓ લખે છે ત્યારે ત્યારે અમારા અવલોકન પ્રમાણે તે પોતાની આસપાસ ની ઘટનાઓ...

જિંદગી ની દોડ માં દોડતા પગલાં ની વાત – તારક મહેતા

પગલાં ક્યારેક સ્થિર ક્યારેક અસ્થિર જતા પગલા. આવતા પગલા ક્યારેક ભાગતાં પગલા જિંદગીની દોડમાં દોડતા પગલાં ક્યારેક સાથે ચાલતા પગલા. પગલાઓ સાથે ક્યારેક જીવન દોડે...

લઘુકથાઓ નો સંગ્રહ (ભાગ 2) : વિજય રાજ્યગુરુ

લઘુકથાઓ નો સંગ્રહ (ભાગ 2) અંતર્ગત લેખક જયારે જયારે પણ લઘુ કથાઓ લખે છે ત્યારે ત્યારે અમારા અવલોકન પ્રમાણે તે પોતાની આસપાસ ની ઘટનાઓ...

લઘુ કથાઓ નો સંગ્રહ (ભાગ 1) : વિજય રાજ્યગુરુ

લેખક જયારે જયારે પણ લઘુ કથાઓ લખે છે ત્યારે ત્યારે અમારા અવલોકન પ્રમાણે તે પોતાની આસપાસ ની ઘટનાઓ ને પોતાના શબ્દો માં વર્ણવાની કોશિશ...

આનું નામ તે ધણી – ઝવેરચંદ મેઘાણી

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

ચકો ચકી અને માણસ ની વાર્તા

લાગણીઓ દરેક માં હોય છે. પછી ભલે ને તે માણસ હોય કે પ્રાણી

ઘરમાં રહો, સુરક્ષિત રહો

ઘરમાં રહો, પણ ના ડરમાં રહો,સારું જ થશે, એવા ગર્વમાં રહો…. એક બીજાથી મીટરેક દુર રહો,અને મનથી કામમાં ભરપૂર રહો…. છીંક- ઉધરસમાં ન કેર-ફ્રી રહો,રૂમાલ-ટિશ્યૂની સદા...

એક ફુલવાળો અને વાણંદ નો સંવાદ

એક દિવસ એક ફૂલવાળો વાળ કપાવવા માટે વાળંદ પાસે ગયો.વાળ કાપ્યા પછી, તેણે તેના બિલ વિશે પૂછ્યું, અને વાળંદે જવાબ આપ્યો, 'હું તમારી પાસેથી...

Most Read