Sunday, November 22, 2020
Home Gujarati Sahitya Poems ગુજરાતી ગઝલ - માંગુ છું: સોનલ જાની, "અવની"

ગુજરાતી ગઝલ – માંગુ છું: સોનલ જાની, “અવની”

રંગ ગુજરાતી પ્રસ્તુત કરે છે ગુજરાતી ગઝલ, માંગુ છું. જેના સર્જક છે સોનલ જાની (“અવની”)

કહેવા શુ માંગે છે તુ
એ હુ સમજવા માગુ છું,

તારા કહેલા કઠોર વચન માહી
અંગાર બનુ તોય જલવા માગુ છું,

મોહ માયા અને મુસીબતોની ઝંઞાળ માથી
થોડી પણ મુકત બની છટકવા માગુ છું,

કીચડ તો ઉછાળી ગયા છે કેટ કેટલાય
છતા તેમાં કમળ બની રહેવા માગુ છું,

વરસાદી મૌસમની એ મુલાકાત યાદ કરી
ફરી વરસાદી બુંદોમાં પલળવા માગુ છું,

તારા અવિરત પ્રેમ પ્રવાહ મા મર્યા બાદ પણ
તારા હ્દય કેરી ગલીઓમાં લાગણી રેડવા માગુ છું.

sonal jani

મારુ નામ જાની સોનલ છે ઉપનામ “અવની” છે.
કોલેજ ના સમય થી પુસ્તકો અને ગઝલ વાંચવાનું શરૂ કરેલુ.એ સમયથી જ સાહિત્ય માં રુચી જાગતા લખવાનું પણ શરૂ કર્યુ.
મને વાંચન અને લેખન નો શોખ છે.
હું શિક્ષક છું

રંગ ગુજરાતી પર ગુજરાતી સાહિત્ય અને લગતી અન્ય રચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics