Tuesday, November 17, 2020
Home Gujarati Sahitya Poems "અવની" નું કાવ્ય : જૂનાગઢ - ખુબ જ સુંદર રચના

“અવની” નું કાવ્ય : જૂનાગઢ – ખુબ જ સુંદર રચના

ઉંચેરા આભ ને જાણે અડકી બેઠો છે
જુનાગઢ કેરો આ ગરવો ગીરનાર,

નરસિંહ મહેતા કેરી પ્રભુ ભક્તિ છલકાય
અને ક્રિષ્ના કેરી મહીમાં નું જ્યા ગુંજન થાય,

વર્ષો થી અડગ ઊભેલો અડીખમ
રૂપેરી કાંગરી થી સોહાય
રાણકદેવી ની કહાણી સુનાવતો હેયને એ ઉપરકોટ

વરસાદી મૌસમે પથરાતી હરિયાળી જયા
પહાડોમાહી પડતા પાણીથી છલકાતો એ વિલીંગટન ડેમ,

મહાદેવનો થતો જ્યા ક્ષાતક્ષાત કાર
બાવાઓ કેરી ભક્તિ ની રેલમછેલ
એવુ મારુ ભવનાથ,

ઊભરાતી સાતમ-આઠમના પવૅ જ્યા માનવ મહેરામણ
થતી કથાઓ પણ પારાવાર એવુ રૂપેરૂ ભુતનાથ,

કહેતા કે રાણીઓ સ્નાન અર્થે પધારતી શોભતુ એ રાણી તળાવ
જાતજાત અને ભાતભાતના ફુલોથી શોભતો એ મોતીબાગ,

સંધ્યા સમયે યુવાનોના હૈયાને થંભાવતુ
કાંગરીકેરી ધારે લાગતુ સોહામણું હેયને પેલુ નરસિંહ તળાવ,

હરિયાળીની ગોદમાં લાગે જાણે પોઢતું
મારુ ઐતિહાસિક સ્થળ ગરવા ગીરનાર કેરુ જુનાગઢ

sonal jani

મારુ નામ જાની સોનલ છે ઉપનામ “અવની” છે.
કોલેજ ના સમય થી પુસ્તકો અને ગઝલ વાંચવાનું શરૂ કરેલુ.એ સમયથી જ સાહિત્ય માં રુચી જાગતા લખવાનું પણ શરૂ કર્યુ.
મને વાંચન અને લેખન નો શોખ છે.
હું શિક્ષક છું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

મહારાષ્ટ્રમાં થયો ગંભીર અકસ્માત – રાયગઢ જિલ્લામાં 5 માળ ની ઇમારત પડતા આશરે 200 લોકો ના દટાયા હોવાની શંકા.

મહારાષ્ટ્રમાં રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં (Maharashtra's Mahad) એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે એવું જાણવામાં...

એક ભારતીય જેની રચનાઓ છે બે – બે દેશો ના રાષ્ટ્રગીત. જાણો આ મહાન વ્યક્તિ ની વાત.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, આ તે નામ છે જે આજે વિશ્વ કવિ, સાહિત્યકાર, દાર્શનિક અને ભારતીય સાહિત્યના નોબેલ વિજેતા તરીકે પ્રખ્યાત છે. તેઓને...

मध्यप्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान का कोरोना पॉज़िटिव | Madhya Pradesh CM Shivraj Singh Chauhan Corona Positive

मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान (Madhyapradesh CM Shivraj Sinh Chauhan) ने शनिवार को कहा कि उन्होंने कोरोनोवायरस बीमारी (कोविड 19)...

खबर भाजपा के गुजरात अध्यक्ष सी.आर.पाटिल की विशाल कार रैली की | C. R. Patil Car Rally in Surat – Hindi News

भाजपा के प्रदेश अध्यक्ष बनने के बाद, सीआर पाटिल (C.R. Patil) सूरत आएहवाई अड्डे पर एक चर्चा के बाद, पाटिल ने वालक...

Politics