Sunday, February 28, 2021
Home Gujarati Sahitya

Gujarati Sahitya

ગુજરાતી નવલકથા – બોજ કુમળા ફૂલનો : દિલીપ ઘાસવાળા

રિવાનો આજે કોર્ટમાં ફેંસલો આવવાનો હતો.. છુટા છેડાનો. એ એકલી જ ગઈ..કારણકે એના મા બાપ એની લગ્નની વિરુદ્ધમાં હતા.. તરુણ અવસ્થામાં જ એક ટપોરી જેવા...

ગુજરાતી ગઝલ – માંગુ છું: સોનલ જાની, “અવની”

રંગ ગુજરાતી પ્રસ્તુત કરે છે ગુજરાતી ગઝલ, માંગુ છું. જેના સર્જક છે સોનલ જાની ("અવની") કહેવા શુ માંગે છે તુએ હુ સમજવા માગુ છું, તારા કહેલા...

ગુજરાતી ગઝલ સંગ્રહ – દિલીપ ઘાસવાળા ની 5 અણમોલ ગઝલો (ભાગ 1)

રંગ ગુજરાતી પ્રસ્તુત ગુજરાતી સાહિત્ય ની 5 અણમોલ ગઝલો જેના રચયિતા છે શ્રી દિલીપ ઘાસવાળા. અહીં આપણા સુધી રજૂ કરવામાં આવેલી એ 5 ગઝલોની...

ગુજરાતી લઘુકથા – સોદો : દિલીપ ઘાસવાળા

કેદી પરિવાર ઉત્થાન સમિતિની શાળાનું ઉદઘાટન જેલમાં આજીવન કેદની સજા પામી ચુકેલા એવા કેદી શિક્ષક શ્રી દિપક રાયના વરદ હસ્તે થયું . સમારંભના પ્રમુખ...

Love you Zindagi – જિંદગી ને જિંદગી બનાવતો એક અદભુત લેખ: તારક મેહતા

જિંદગી ક્યારેક તું એવી જગ્યા ઉપર લાવીને મૂકી દે છે હું વિચારતો જ રહી જાઉં છું કે શરૂઆત કેવી રીતે  કરવી સમજ નથી આવતી...

કહો …મજામાં…

કેમ છો ..? કહો મજામાં..થોડીઘણી તકલીફ છેબાકી બધું ઠીકઠાક છે. રીસામણા-મનામણાનેલાગણીની ઓટ છેબાકી બધું ઠીકઠાક છે. કેમ છો ..?કહો હસતાં…રોજ ખાડો પૂરવાનેહાથે ચલણી ખોટ છેબાકી બધું ઠીકઠાક...

માધાવાવ – સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરની ઐતિહાસિક વાવ નું રહસ્ય

માધવ અથવા તો માધાવાવ એ ભારત દેશના સુરેન્દ્રનગર જીલ્લા નાં વઢવાણ શહેરમાં સ્થિત એક પગથિયા વાળી વાવ છે. તે જૂના શહેરની પશ્ચિમ બાજુએ આવેલી...

રસ્તો – ગુજરાતી ગઝલ : દિલીપ ઘાસવાળા

રસ્તો - ગુજરાતી ગઝલ (Gujarati Gazal) ખબર કોને અહીંથી નીકળી ક્યાં જાય છે રસ્તો;વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો; નિહાળી કોઈ લલના ને ગલી ના...

ફાધર્સ ડે નિમિતે શ્રી દિલીપ ઘાસવાળા ની કલમે એક લેખ

ફાધર્સ ડે પર શ્રી દિલીપ ઘાસવાળા નો લેખ પિતાજી... આજે પિતાજી નિવૃત થાય છે. શું પિતાજી કદી નિવૃત  થઈ શકે ? દરેક સંતાનનો પ્રથમ પુરુષ એકવચન એટલે સિંહ...

શબ્દોથી ઘવાતો માણસ : લઘુકથા – તારક મહેતા

ગુજરાતી લઘુકથા શબ્દો અનેક અક્ષરોના જોડાણને શબ્દો કહેવામાં આવે છે આ અક્ષરો ની ઉત્પત્તિ શિવજીના ડમરુ માંથી નાદ સ્વરૂપે થઇ. नृत्तावसाने नटराज-राजो ननाद ढक्कां नवपञ्चवारम् |उद्धुर्तुकाम:...

અભણ દીકરો કે માતા – લઘુકથા

ગુજરાતી લઘુકથા દીકરા નું 10 માં નું પરિણામ આવ્યું….પપ્પા બોલ્યા વાહ બેટા સરસ…. રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માંલાપસી બનાવતી તેની પત્ની ને સાદ...

દિલના શબ્દો – સહિયારી ગઝલ

દિલના શબ્દો - સહિયારી ગઝલ બાગમાં જો ને કેવો જુદો ભાસ છે,કંટકો આંગણે ફૂલનો વાસ છે. જે લખાયું લલાટે એ મળશે બધું,શાંતિના સદવિચારો સદા હાસ છે. અવગણે...

Most Read